PrroBooks.com » Thriller » Andhari Afat - Suspense Gujarati Story by Yagnesh Chokasi (most read books of all time txt) 📕

Book online «Andhari Afat - Suspense Gujarati Story by Yagnesh Chokasi (most read books of all time txt) 📕». Author Yagnesh Chokasi



1 2 3 4
એને દરવાજા પર કનોક કર્યું અને અંદર થી અવાજ આવ્યો કમ ઈન....એનો અવાજ એટલો મધુર હતો કે મને તો થોડી વાત આવું લાગ્યું કે જંગલ ની નીરવ શાંતિ માં કોયલ નો આવાજ હોય એક દમ મનમોહક.અવાજ થીજ ભલ ભલા ને મહાત કરી દે એવો એનો અવાજ હતો.થોમસે દરવાજો ખોલ્યો તો અંદર થી ગુલાબ ની એક દમ સુંદર ખુશ્બૂ મારા નાક માં મહેસુસ થઈ આહ... મારા મોઢા માંથી નીકળી ગયું.એવા માં થોમસે મારી તરફ ઈસરો કરી ને કીધું..હી ઇસ મિસ્ટર ચોક્સી...મેડમ માયા એ મને કીધું હેવ આ સીટ પ્લીસ અને થોમસ ને જવા માટે કીધું.મેડમ માયા એ મને પૂછ્યું તમે કઈ લેશો ચા,કોફી ઠંડુ..એ વખતે હું મેડમ માયા ને આંખો ફાડી ને જોઈ રહ્યો હતો.  

 

Imprint

Text: Yagnesh Chokasi
Images: yagnesh Chokasi
Editing: Yagnesh Chokasi
Translation: Yagnesh Chokasi
Publication Date: 07-27-2016

All Rights Reserved

1 2 3 4

Free e-book «Andhari Afat - Suspense Gujarati Story by Yagnesh Chokasi (most read books of all time txt) 📕» - read online now

Similar e-books:

Comments (0)

There are no comments yet. You can be the first!
Add a comment